પુસ્તકની બાહ્યસમીક્ષા
૧. મુખ પૃષ્ઠ
પુસ્તકના મુખપૃષ્ઠ પર ભારતનો નકશો, સૂર્યમુખીના પાંચ ફૂલો, લાલ અક્ષરે વિવેક, જાંબલી અક્ષરે વિનય, લાલ અક્ષરે અનુશાસન, લીલા અક્ષરે નૈતિકતા, તેમજ અનુ ભારતનું સિમ્બોલ પણ દર્શાવેલ છે
૨. પુસ્તકનું નામ
આ પુસ્તકનું નામ નૈતિક પાઠમાળા છે
૩. લેખકનું નામ
લેખકનું નામ મુનિ સુખલાલ છે
૪. અનુવાદ
આ પુસ્તકનું રજનીશેઠદ્વારા અનુવાદ થયું છે
૫. પ્રકાશકનું નામ
અણુવ્રત સમિતિ,સુરત તેરાપંથ ભવન,રંગીલદાસ મહેતા સ્ટ્રીટ, ગોપીપુરા ,સુરત
૬. પ્રાપ્તિસ્થાન
આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ પ્રવાસ વ્યવસ્થા સમિતિ, તેરાપંથ ભવન, સીટી લાઈટ, સુરત
૭. આવૃત્તિ
આવૃત્તિ મે, 2004 માં આપવામાં આવી છે
૮. કિંમત
20 રૂપિયા
પુસ્તકની આંતરિક સમીક્ષા
૧. શીર્ષક
આ પુસ્તકનું શીર્ષક નૈતિક પાઠમાળા છે
2. પ્રસ્તાવના
આ પુસ્તક નેતિક પાઠમાળા માં લેખક દ્વારા પ્રસ્થાન અપાય છે કે બાળક એટલે કુમળો છોડ વાળીએ તેમ વળે બાળપણમાં જે સંસ્કાર આપવામાં આવે છે તે વ્યક્તિ તેના સંપૂર્ણ જીવનમાં પરિલક્ષિત થતા રહે છે
3. હેતુ
આ પુસ્તકમાં બાળપણમાં સંસ્કાર કેળવવાનો આ નૈતિક પાઠમાળા નો હેતુ છે
4. વિષયવસ્તુ
આ પુસ્તક નદીકાંઠે ઘણા વર્ષો પહેલા હિન્દી માં લખાઈ હતી જેનો ઘણા વર્ષો બાદ રજની શેઠ દ્વારા ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું
5 . રાઇટીંગ સ્ટાઇલ
આ પુસ્તકમાં રાઇટીંગ સ્ટાઇલ સરળ એવી ઉપયોગમાં લેવાય છે
6. ક્રમિકતાની જાળવણી
નૈતિક કાઠમાળમાં ક્રમિકતાણીની જાળવણી સરસ રીતે કરવામાં આવી છે
7. સાંપ્રત સમય સાથે અનુબંધ
નૈતિક પાઠમાળા માં આપેલ તમામ વાર્તા ઉદ્દેશ લેખન જે સાંપ્રત એટલે કે હાલના સમય માટે જરૂરી છે
8. આ પુસ્તકની વિશેષતા
આ પુસ્તકની વિશેષતા બાળપણથી લઈને વિદ્યાર્થી તેમજ વ્યક્તિઓ સુધીની તમામ હસ્તીઓને ખબર પડે કે સમજ પડે તેવી બાબતો જીવન માટે ખૂબ જરૂરી હોય તે વસ્તુઓનું આયોજનબદ્ધ માહિતી પૂરી પડાય છે જે અન્ય પુસ્તક કરતા અમુક અંશે સારી સાબિત થાય છે
9. લેખક નો દ્રષ્ટિકોણ
આ પુસ્તકમાં લેખક દ્વારા દ્રષ્ટિકોણ રજૂ કરાયો છે કે બાળકે કુમળો છોડ છે જેમ વાળો તેમ વળે તેથી શાળા શિક્ષકોને વાતાવરણ નૈતિક શિક્ષણ અનુકૂળ બનાવે તેવું હોવું જોઈએ તેમજ વધુ આત્મવિશ્વાસ કહેવાય તેવી બાબતો દર્શાવે છે તેમજ આ પુસ્તકમાં આસનો નું મહત્વ પણ દર્શાવ્યું છે આવી બાબતો પર લેખક દ્વારા દ્રષ્ટિકોણ રજૂ કરાયો છે
10. પાત્રો
સતીશ, રમેશ, રાજકુમારો, અરુણ, મંત્રી, બીપીન, પ્રકાશ, વોશિંગ્ટન,, આચાર્ય,અભય કુમાર, સ્વામી વિવેકાનંદ વગેરે પાત્ર દર્શાવાયા છે
11. પુસ્તકમાં ગમતી બાબતો
આ પુસ્તકમાં તમામ બાબતો મને સારી લાગે છે જેનું વારંવાર વાંચન કરવાનું મન થાય છે જેમકે જ્યાં સુધી મનુષ્ય પોતાની શક્તિને ઓળખી નહીં ત્યાં સુધી ઘેટાની જેમ રહે છે જ્યારે પોતાની શક્તિ ની સમજ આવી જાય ત્યારે પોતે જ સિંહની જેમ શક્તિનો અનુભવ પામવા માટે છે તેમજ નાણા ખાતર પોતાનું ચારિત્ર વેચે નહીં તેમજ માતા-પિતાની સેવા કરવી વગેરે મહત્વની બાબતો દર્શાવી છે
12. પુસ્તકમાં ન ગમતી બાબતો
આ પુસ્તકમાં તમામ બાબતો ખૂબ જ મહત્વની છે
13. જો તમે બદલવા માંગતા હોય તો શું બદલી શકો
આ પુસ્તકમાં વાર્તા સાથે ચિત્ર લેખન જરૂરી છે લેખકે આ બાબતની કાળજી લેવી જોઈએ
14. આ પુસ્તક તમે કોને વાંચવાનો અનુરોધ કરશો
આ પુસ્તક તમામ વયના લોકો માટે યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડે તેવું છે
No comments:
Post a Comment